ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ક્ષુર; પ્રા. છુર ] पुं. અસ્ત્રો; સજૈયો; છર.
૨. पुं. કાંપથી બનેલી જગ્યા.
૩. [ હિં. ] पुं. કિનારો; કાંઠો.
૪. पुं. ખેંચનારી હોડી.
૫. पुं. ટોચ; હદ.
૬. पुं. તરફ; બાજુ.
૭. पुं. પ્રસવ પછીની વેદના.
૮. पुं. લંબાઈના વિસ્તારનો છેડો.