ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટીક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. અંબોડો.
૨. स्त्री. કલગી.
૩. [ સં. તિલક ] स्त्री. ગળામાં પહેરવાનું સોનાનું એક ઘરેણું.
૪. स्त्री. માથામાં પહેરવાનું સોનાનું એક ઘરેણું.
૫. स्त्री. માથામાંથી નીકળતી લોહીની ધાર.
૬. [ અં. ] न. એક જાતનું ઝાડ; સાગ; અર્જુન વૃક્ષ. તેની ઊંચાઈ બહુ જ હોય છે. તેને ધોળાં ફૂલ આવે છે. લાકડું કઠણ અને લાંબા વખત સુધી પહોંચે તેવું હોય છે અને તેથી તે ઇમારતી કામમાં તેમ જ વહાણ બાંધવાના કામમાં આવે છે.
૭. न. સાગનું લાકડું.