ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
બૂચ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એક જાતના ઝાડની ઉપલી જાડી છાલ તેના કટકાથી બાટલી કે શીશીનું મોં બંધ કરવામાં આવે છે.
पुं. ગંજીફાનાં પાનાંની રમતમાં હારેલા શખ્સે બીજી બાજી રમતા પહેલાં જે પાનાં જીતેલા શખ્સના માગ્યા પ્રમાણે પોતાનામાંથી આપવાં અને તેને બદલે તેનાં આપેલાં પાનાં લેવાં તે.
पुं. ડાટો; શીશીનું લાકડાનું ઢાંકણ.
स्त्री. નાગરની એ નામની એક અટક.
न. એ નામની અટકનું માણસ. તળબૂચ અને ખળબૂચ એવા બૂચ અટકવાળા નાગરના બે ભેદ છે. હાલાર પ્રાંત તથા કચ્છમાં વસતા બૂચ ખળબૂચથી અને સોરઠ તથા ગોહિલવાડમાં વસતા તળબૂચથી ઓળખાય છે.
न. એ નામનું એક સુંદર અને ઊંચું ઝાડ. બ્રહ્મદેશનું તે વતની છે. તેનું લાકડું હાથીદાંત જેવું ધોળું થાય છે. છાલમાંથી બૂચ બનાવે છે. તેને ધોળી લાંબી નળીવાળાં ફૂલ આવે છે.
वि. એ નામની અટકનું.